*✅ ભારતના ટોચના 10 પાક ઉત્પાદક રાજ્યો :-*
1. પંજાબ :-
• ઘઉં, ચોખા, કપાસ
2. ઉત્તર પ્રદેશ :-
• ઘઉં, શેરડી, ચોખા, મકાઈ
3. મહારાષ્ટ્ર :-
• શેરડી, કપાસ, ચોખા
4. મધ્ય પ્રદેશ :-
• સોયાબીન, ઘઉં, ચોખા
5. રાજસ્થાન :-
• બાજરી, ઘઉં, કઠોળ, તેલીબિયાં
6. બિહાર :-
• ચોખા, ઘઉં, મકાઈ
7. આંધ્ર પ્રદેશ :-
• ચોખા, શેરડી, મરચાં, તેલીબિયાં
8. કર્ણાટક :-
• કોફી, શેરડી, ચોખા, તેલીબિયાં
9. તમિલનાડુ :-
• ચોખા,
ભારતના ટોચના 10 પાક ઉત્પાદક રાજ્યો
♦️Important Points :-
* ▪️ભારતનું સૌથી મોટું ચોખા ઉત્પાદક રાજ્ય :*
• પશ્ચિમ બંગાળ
*▪️ભારતનું સૌથી મોટું ઘઉં ઉત્પાદક રાજ્ય :*
• ઉત્તર પ્રદેશ
* ▪️ભારતનું સૌથી મોટું મકાઈ ઉત્પાદક રાજ્ય :*
• કર્ણાટક
* ▪️ભારતનું સૌથી મોટું અનાજ ઉત્પાદક રાજ્ય :*
• ઉત્તર પ્રદેશ
* ▪️ભારતનું સૌથી મોટું તેલીબિયાં ઉત્પાદક રાજ્ય :*
• રાજસ્થાન
*▪️ભારતનું સૌથી મોટું કપાસ ઉત્પાદક રાજ્ય :*
• મહારાષ્ટ્ર
* ▪️ભારતનું સૌથી મોટું જ્યુટ ઉત્પાદક રાજ્ય :*
• પશ્ચિમ બંગાળ
No comments:
Post a Comment