વહીવટી ચાર્જ વસૂલ કર્યો:

ઉનાળાને ધ્યાને રાખી પાલિકાની ફૂડ વિભાગ ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરાયું
News Porbandar: 
     ઉનાળાને ધ્યાને રાખી પાલિકાની ફૂડ વિભાગ ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરાયું....
     ફૂડ સેફ્ટીના નિયોમોનું પાલન ન કરનાર ધંધાર્થીઓને 4 હજારનો વહીવટી ચાર્જ વસૂલ કર્યો.
હાલ ઉનાળાને ધ્યાને રાખી પાલિકાની ફૂડ વિભાગ ટીમ દ્વારા ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં ખાસ ચેકીંગ કરી ફૂડ સેફ્ટીના નિયોમોનું પાલન ન કરનાર ધંધાર્થીઓને રૂ. 4,000નો વહીવટી ચાર્જ વસૂલ કર્યો છે.
     

No comments:

Post a Comment