Bank Of Baroda Bharti 2024:

Bank Of Baroda Bharti 2024: બેન્કિંગ ક્ષેત્રમાં સરકારી નોકરીનો ગોલ્ડન ચાન્સ, આ રીતે ઘરે બેઠા કરો ઓનલાઇન અરજી

         બેંક ક્ષેત્રમાં નોકરીની તલાશ કરતા તમામ યુવાનો માટે વેકેન્સી આવી છે બેન્ક ઓફ બરોડામાં સારા પદ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે હાલમાં Bank Of Baroda દ્વારા સરકારી નોકરી માટેની નોટિફિકેશન્સ આઉટ કરી દેવામાં આવી છે જે પણ બરોજગાર યુવાનો આ વેકેન્સીમાં અરજી કરવાની છે તેઓ સરળતાથી ઘરે બેઠા ઓનલાઈન ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી અરજી પ્રક્રિયાને પૂર્ણ કરી શકે છે આ આર્ટિકલમાં અમે તમને આ વેકેન્સી માં અરજી કરવાની પ્રક્રિયા તેમજ જરૂરી ડોક્યુમેન્ટ અને અન્ય વિગતો જણાવીશું 

         લાંબા સમયથી સરકારી બેન્કમાં નોકરી કરવા ઈચ્છતા તમામ બરોજગાર યુવાનો આ વેકેન્સીમાં ઓનલાઈન અરજી કરીને નોકરી મેળવી શકે છે બેન્ક ઓફ બરોડા ભરતી હેઠળ રસ ધરાવતા તમામ ઉમેદવાર ઓનલાઇન વેબસાઈટના માધ્યમથી અરજી પ્રક્રિયાને પૂર્ણ કરી શકે છે નીચે અમે તમને અરજી ફીસ તેમજ વેકેન્સી Bank Of Baroda Bharti 2024 સાથે જોડાયેલી તમામ માહિતી આપી છે જેમને ધ્યાનથી વાંચી અરજી પ્રક્રિયાને પૂર્ણ કરી શકો છો 
       જાણો અરજી માટેની ફી અને અન્ય વિગતો
જે પણ ઉમેદવાર bank of baroda ની ભરતી માં અરજી કરવા ઈચ્છે છે તેમણે જણાવી દઈએ કે અરજી સબમિટ કર્યા બાદ કેટેગરી વાઇઝ અરજી ફી નક્કી કરવામાં આવી છે ઇડબલ્યુએસ અને પછાત વર્ગના ઉમેદવારો માટે 600 રૂપિયા સુધીની અરજી ફીઝ નક્કી કરવામાં આવી છે આ સિવાય અનુસૂચિત જાતિ અનુસૂતી જનજાતિ તેમ જ પી ડબ્લ્યુ ડી અને મહિલા ઉમેદવારોએ ભરતી માટે 100 સુધીની ફી ચૂકવવાની હોય છે સામાન્ય ફીઝ છે આ ફીસ અરજી ફોર્મ સબમીટ કર્યા બાદ ચૂકવવી પડતી હોય છે પરંતુ જો તમે અરજી ફીસ નહીં ચૂકવો તો તમારી અરજી સ્વીકાર કરવામાં નહીં આવે.
બેંક ઓફ બરોડા ભરતીમાં શૈક્ષણિક લાયકાત શું છે 
જે પણ ઉમેદવાર ભરતી માટે પોસ્ટ ની માહિતી વિશે જાણવા માંગે છે તેમને જણાવી દઈએ આ પોસ્ટમાં મેનેજર, સિનિયર મેનેજર તેમજ તેમજ ફાયર ઓફિસર જેવા પદો પર ભરતી કરવામાં આવી રહી છે શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો ઉમેદવાર ગ્રેજ્યુએટ હોવો જોઈએ આ સિવાય ફાયર ઓફિસરની જગ્યા માટે ફાયર વિશે પર ડિપ્લોમા સાથે ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી છે. વહી મર્યાદા ની વાત કરે તો ઉમેદવારની ઉંમર 22 વર્ષથી લઈને 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ જે ઉમેદવાર 35 વર્ષથી વધારે ઉંમર ધરાવે છે તેવા ઉમેદવાર આ ભરતી માટે માન્ય ગણવામાં નહીં આવે સરકાર દ્વારા નિર્ધારિત નિયમો અનુસાર આરસીત વર્ગો માટે વહી મર્યાદામાં છૂટ આપવામાં આવી છે 

Bank Of Baroda Bharti 2024 આ રીતે ઓનલાઇન અરજી કરો
સરકારી બેન્ક ઓફ બરોડામાં હાલમાં ભરતી જાહેર કરવામાં આવી છે જે પણ ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઇન અરજી કરવા ઈચ્છે છે તેવો નીચેની પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરે 

Bank of baroda ની વેકેન્સીમાં અરજી કરવા માટે સૌથી પહેલા તમારે ઓફિસિયલ વેબસાઈટ https://www.bankofbaroda.in/career/current-opportunities પર જવાનું રહેશે 
જેવું જ તમે અહીં ક્લિક કરશો તમારી સામે ઓફિસિયલ વેબસાઈટ ખુલી જશે જેમાં તમારે વેકેન્સી ની નોટિફિકેશન લીંક પર ક્લિક કરવાનું રહેશે 
ત્યારબાદ તમારી સામે અરજી ફોર્મ ખુલી જશે તેમાં આપેલી બધી જ વિગતો અને માહિતી દાખલ કરવાની રહેશે ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ સ્કેન કરી 
જે પણ પોસ્ટમાં તમે અરજી કરવા ઈચ્છો છો તે પોસ્ટને સિલેક્ટ કરી જરૂરી દસ્તાવેજ સ્કેન કરી અપલોડ કરવાના રહેશે ત્યારબાદ સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે 
સબમીટ બટન પર ક્લિક કર્યા બાદ તમારે અરજીની ફીઝ ભરવાની રહેશે ત્યારબાદ તમારે અરજી કરેલી વિગતોની પ્રિન્ટ આઉટ પણ કાઢી શકો છો 
ઉપર આપેલી તમામ અરજી કરવાની પ્રક્રિયાને ધ્યાનથી વાંચી ઓનલાઈન ઘર બેઠા ઓફિસર વેબસાઈટના માધ્યમથી અરજી કરી શકો છો.

No comments:

Post a Comment